-સુખોઈ એ રશિયન બનાવટ નું ફાઇટર પ્લેન છે.
-સુખોઈ(Su)-30MKI
એ ભારતીય વાયુ સેના પાસે રહેલ ફાઇટર પ્લેન્સ ના કાફલા માં ખૂબ મહત્વ નું સ્થાન
ધરાવે છે
-આ પ્રકાર ના પ્લેન્સ ભારત-રશિયા વચ્ચે
થયેલા કરાર મુજબ આ પ્લેન ની ડિઝાઇન રશિયાની સુખોઈ કંપની દ્વારા તૈયાર કરી, ભારત માં રાજ્ય(દેશ) માલિકી ની અને સંરક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત “હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ” નામની કંપની
દ્વારા બનાવવામાં આવે છે.
-ભારત-રશિયા નું સંયુક્ત સાહસ
-ગતિ : માક (mach)- 2.5 (માક એ અવાજ ની સાપેક્ષે ગતિ નો એકમ છે. અહી માક-2.5 એટલે અવાજ કરતાં
2.5 ગણી ગતિ )
- જૂન, 2016 માં
ભારતે “બ્રહ્મોસ” નામની સુપરસોનિક (અવાજ કરતાં વધુ ઝડપ(>330 મી/સે)) મિસાઇલ નું પરીક્ષણ સુખોઈ(Su)-30MKI પરથી
સફળ રીતે કરવામાં આવ્યું હતું.
- ભારતીય નેવી અને બ્રિટિશ નેવી દ્વારા કરવામાં
આવતી સંયુક્ત નૌકાદળ કવાયત છે
- તે મુંબઈ અને ગોવા ખાતે યોજાશે
-આ કવાયત માં ભારતીય નેવી ના MARCOS(મરીન કમાન્ડોસ) અને રોયલ મરીન્સ ભાગ લેશે
-નોંધ- ભારતના પશ્ચિમ
કિનારા ના મહારાષ્ટ્ર,
ગોવા અને કર્ણાટક
ના દરિયાકિનારા ને કોંકણ નો દરિયા કિનારો કહેવામાં આવે છે
INDRA(ઇન્દ્ર)
-ઈન્ડિયા(IND) અને
રશિયા(RA) વચ્ચે યોજાતી સંયુક્ત નૌકાદળ ની કવાયત છે.
-આ કવાયત 2016 માં
ડિસેમ્બર માં વિશાખાપટ્ટનમ(આંધ્રપ્રદેશ) ખાતે
યોજાશે.
BRICS
-કર ચોરી નું દૂષણ દૂર કરવા માટે “BRICS” દેશો સંયુક્ત રીતે “કર માહિતી “ આપવા માટે સંમત થયા
-આ નિર્ણય મુંબઈ ખાતે યોજાયેલી BRICS
દેશો ના રેવેન્યુ ના વડાઓ ની બેઠક માં લેવામાં આવ્યો
-BRICS એ બ્રાઝિલ(B), રશિયા(R), ઈન્ડિયા(I), ચીન(C) અને સાઉથ આફ્રિકા (S) એમ 5 દેશો
નું જુથ છે.
-પ્રથમ BRIC બેઠક યાકાતરેનબર્ગ, રશિયા ખાતે 2009 માં યોજાઇ હતી
-સાઉથ આફ્રિકા 2010 માં આ જુથ માં જોડાયું
જેથી નામ BRIC માંથી BRICS કરવામાં
આવ્યું
-8મી BRICS બેઠક
ઓક્ટોબર, 2016 માં ગોવા ખાતે યોજાઇ ગઈ
-9મી BRICS બેઠક
ચીન માં 2017 માં યોજાશે.
ન્યુ ડેવલપમેંટ બેન્ક (NDB)
-BRICS દેશો
દ્વારા “ન્યુ ડેવલપમેંટ બેન્ક(NDB)” શરૂ કરવામાં આવી છે
-જેનું વડુ મથક શાંઘાઇ, ચીન માં છે .
-તેના હાલ ના વડા ભારતીય કે. વી. કામથ છે.
-તેની
અધિકૃત મૂડી(authorized capital)
$(ડોલર)100 બિલિયન(10^9) છે.
શ્રી હસમુખભાઇ અઢીયા
ભારત ના મહેસૂલ સચિવ(રેવેન્યૂ
સેક્રેટરી)
સચિન બંસલ અને
બિની બંસલ
-ફ્લિપકાર્ટ ના સંસ્થાપકો
કે જેમને “એશિયન ઓફ ધી યર” નો ખિતાબ આપવામાં આવ્યો છે
-આ પુરસ્કાર સિંગાપોર
સ્થિત ન્યુઝપેપર “ધી સ્ટ્રેટ ટાઇમ્સ” દ્વારા આપવામાં આવે છે
-ધુમ્મસ
ના અભ્યાસ અને આગાહી કરવા માટે ધી વિન્ટર ફોગ એક્સપેરિમેંટ (WIFEX) 2016-17
ને મિનિસ્ટ્રી ઓફ અર્થ સાઇન્સ દ્વારા ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGAI)(દિલ્હી)
ખાતે મૂકવામાં આવ્યું.