Cheetah Helicopter |
Chetak Helicopter |
--- ‘ચિત્તા’ અને ‘ચેતક’ નામના બે લડાકુ હેલિકોપ્ટરના અવારનવાર થતા અકસ્માતના કારણે ભારતીય સૈન્ય અને
વાયુસેનાના આ પ્રકારના તમામ હેલિકોપ્ટરની સુરક્ષા સબંધી તપાસ પુરી ન થાય ત્યાં સુધી
તેના ઉડ્ડયન પર મનાઇ ફરમાવવામા આવી છે.
---- ભારતીય સેના પાસે ૨૮૦
જેટલા આવા હેલિકોપ્ટર છે.
·
---- HAL- Hindustan Aeronautics
Limited
ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ- Gujarati Literature Festival
· ----રાજ્યની સૌથી મોટી
સાહિત્યિક ઘટના ‘ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ’ ની ચોથી સિઝન
·
` ----આ કાર્યક્રમમા
વિશ્વમાથી લેખકો, કવિઓ, કલાકારો અને વિશેષજ્ઞો ભાગ લેશે અને જેમાં તેમા ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દુ ભષામાં સેશન્સ રહેશે.
લખનઉમા આજથી જુનિયર હોકી વલ્ડ કપનો
પ્રારંભ
· ---- કુલ ૧૬ ટીમો ભાગ લેશે.
· ---- ભારતે એકમાત્ર ‘જુનિયર હોકી વલ્ડ કપ’ ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં જીત્યો હતો.
· ---- ‘જુનિયર હોકિ વલ્ડ કપ’ ની યજમાની ભારત ૨જી વખત કરી રહ્યું છે.
o પ્રથમ વખત વખત ૨૦૧૩માં દિલ્હી
ખાતે
· ---- ભારતીય હોકી ટીમના કોચ –
રોલેન્ટ ઓલ્ટમન્સ
· ---- ૧૧મી વખત ‘જુનિયર હોકિ વલ્ડ કપ’ રમાઇ રહ્યો છે.
· ---- સૌથી વધુ જર્મની 6 વખત આ ટાઇટલ જીત્યુ છે.
નેશનલ જૂડો માર્શલ આર્ટ ચેંપિયનશીપ કે જે પંજાબ માં લુધિયાણા ખાતે યોજાઇ તેમાં ગુજરાત બીજા સ્થાને રહ્યુ.
ISRO(ઇંડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા રિસોર્સસેટ – 2 એ-
Resourceset-2A એ નું સફળ લોન્ચિંગ
· ---- શ્રીહરિકોટા માં આવેલા સતિષ ધવન સ્પેસ સેંટર ખાતેના લોન્ચિંગ પેડ પરથી વર્કહોર્સ
પોલાર સેટેલાઇટ
·
લોન્ચ વિહિકલ(PSLV) દ્વારા લોન્ચિંગ
· ---- લોન્ચર – PSLV C-36
· ---- ISRO ના અધ્યક્ષ – એ. એસ.
કિરણ
· ---- જમીન અને જળ સંસાધનોના
નિયમન માટે માટે ખૂબ જ ઉપયોગી ઉપગ્રહ
રૂ. ૨૦૦૦ સુધીની ઓનલાઇન ચૂકવણી માટે
ઓટીપીની જરૂર નહિ : RBI
ડીમોનેટાઇઝેશન બાદ રિઝર્વ બેંકની
પહેલી મોનેટરી પોલિસી
· ---- રેપો રેટ – 6.25 %, રિવર્સ રેપો રેટ – 5.75 %, માર્જીનલ સ્ટેન્ડિંગ ફેસિલિટિ રેટ – 6. 75 % યથાવત
· ---- આરબીઆઇ ના ગવર્નર – શ્રી ઊર્જીત પટેલ
રાષ્ટ્રીય પાણી દિવસ
---- 14 એપ્રિલ – નેશનલ વોટર ડે
---- બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ‘રાષ્ટ્રીય પાણી દિવસ’ તરીકે ઉજવવામાં આવશે.દામોદર વેલી, હિરાકુંડ યોજના અને અન્ય યોજનઓની વિચારધારાઓ
તેમની હતી,૧૯૪૨-૪૬ દરમિયાન પાણી અને વિજળીને લગતી નિતિ
બનાવવામાં તેમનો ફાળો હતો.જન કલ્યાણ માટે પાણીના સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરવો તેનો તેમણે પ્રયત્ન કર્યો હતો.
No comments:
Post a Comment